Dev Builders

દેવ સરદાર વિલા

Status

Under Construction

Project Type

Residential

Launch Date

2025

project-img

Project description

Dev Sardar Villa એક પ્રીમિયમ ક્લાસ સોસાયટી છે, જેમાં આધુનિક જીવનશૈલી અને શાંતિપૂર્ણ વાતાવરણનો સુંદર સમન્વય જોવા મળે છે. કુલ 59 મકાન ની સોસાયટીમાં 2BHK, 3BHK અને બંગ્લોઝ જેવા વિકલ્પો આપેલા  છે.હાઈવે થી ફક્ત 150 મીટર દૂર આવેલ હોવાથી લોકેશન ખૂબ જ અનુકૂળ છે.મુખ્ય આકર્ષણ

  • 21+ આધુનિક એમેનીટીઝ સાથેનું પ્લાનિંગ
  • ક્લબહાઉસ, જિમ, ગાર્ડન, જોગિંગ ટ્રેક અને મંદિર
  • પરિવાર માટે સુરક્ષિત અને સુખદ વાતાવરણ
  • સ્કૂલ, કોલેજ, CNG પંપ, RTO ઓફિસ જેવી સુવિધાઓ નજીક
  • વિશ્વસનીય Dev Builders દ્વારા વિકસિત પ્રોજેક્ટ
  • Dev Sardar Villa એ આરામદાયક, આધુનિક અને ગુણવત્તાયુક્ત જીવન માટે ઉત્તમ પસંદગી છે.

Location

address
Dev Sardar Viila, Mota Sonela, Lunawada, Gujarat 389230